પ્રથમ પેન્શન ચૂકવણા (ફર્સ્ટ પેમેન્ટ) માટેના જરૂરી દસ્તાવેજોની માહિતી.
- પી.પી.ઓ લેટર (ડી.પી.પી)
- જીલ્લા તિજોરી કચેરીનો ફોરવર્ડીગ લેટર (પેન્શન કેસ મોકલ્યા બાબત)
- નો- ઇવેન્ટ સર્ટીફિકેટ
- લાસ્ટ પે સર્ટીફિકેટ
- બે ફોટા( સંયુક્ત)
- પાનકાર્ડ
- આધારકાર્ડ
- બેન્ક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ
- મોબાઇલ નંબર
- રેવેન્યુ ટીકીટ (રૂ.1 ની બે નંગ)
No comments:
Post a Comment