Wednesday, 21 February 2018

Stamping How TO - કોરા કરારખત પર સ્ટેમ્પીંગ

 કોરા કરાર ખત પર સ્પે.એધેશીવ સ્ટેમ્પનુ સ્ટેમ્પીંગ કરાવવા. દર માસના ચાલુ દિવસે સવારે ૧૦.૩૦ થી બપોરે ૨.૦૦ વાગ્યા સુધી સ્ટેમ્પીંગ થાય છે. નોંધ: દર શનીવારે બપોરે ૧૨.૩૦ સુધી અને દર મહિનાની ૧૫ અને ૩૦ અથવા ૩૧ તારીખે (આખર તારીખે) પણ બપોરે ૧૨.૩૦ સુધી જ સ્ટેમ્પીંગ કરી શકાશે. 

સ્ટેમ્પીંગ કરાવવા માટેની પ્રક્રિયા:
(image-Example of a Special Adhesive Stamp) 
  1. કોરા કરારખત લઇને ટ્રેઝરી ઓફિસ ખાતે જવુ
  2. ટ્રેઝરી ઓફિસે કોરા કરારખત આપીને સ્ટેમ્પ માટેનુ ચલણ ભરવુ (૩ નકલ)
  3. ચલણ લઇને એસ.બી.આઇ માં જવુ અને પૈસા જમા કરાવવા
  4. એસ.બી.આઇ ખાતેથી એક ચલણ પાછુ આપવામા આવે તે ટ્રેઝરી ઓફિસ માં જમા કરાવવુ( તરત)
  5. ચલણ જમા કરાવ્યા બાદ કોરા ડોક્યુમેન્‍ટમા ૧૦૦૦ સુધીના સ્ટેમ્પ બે દિવસ માં સ્ટેમ્પીંગ કરી આપવામા આવશે.
  6. ચલણ જમા કરાવ્યા બાદ કોરા ડોક્યુમેન્‍ટમા ૧૦૦૦ થી વધુના સ્ટેમ્પ બે દિવસ માં સ્ટેમ્પીંગ કરી આપવામા આવશે.
  7. જેટલી રકમનું સ્ટેમ્પીંગ કરાવવું છે તે બરાબર કન્ફર્મ કરીને જ ચલણ ભરવુ. 
  8. એકવાર સ્ટેમ્પીંગ થયેલ કરાર પર બીજી વાર સ્ટેમ્પીંગ નહિ થાય (નવો કોરો કરારખત લાવવો પડે છે).
સ્પે.એધેશીવ સ્ટેમ્પ આટલી રકમના જ હોય છે ->    Rs. 5 /  Rs. 10/   Rs.20/   Rs.50/  Rs.100/  Rs.500/

પ્રથમ પેન્‍શન ચૂકવણા (ફર્સ્ટ પેમેન્‍ટ) માટેના જરૂરી દસ્તાવેજોની માહિતી.

પ્રથમ પેન્‍શન ચૂકવણા (ફર્સ્ટ પેમેન્‍ટ) માટેના જરૂરી દસ્તાવેજોની માહિતી.
  1. પી.પી.ઓ લેટર (ડી.પી.પી)
  2. જીલ્લા તિજોરી કચેરીનો ફોરવર્ડીગ લેટર (પેન્‍શન કેસ મોકલ્યા બાબત)
  3.  નો- ઇવેન્‍ટ સર્ટીફિકેટ
  4. લાસ્ટ પે સર્ટીફિકેટ
  5. બે ફોટા( સંયુક્ત)
  6. પાનકાર્ડ
  7. આધારકાર્ડ
  8. બેન્‍ક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ
  9. મોબાઇલ નંબર
  10. રેવેન્યુ ટીકીટ (રૂ.1 ની બે નંગ)

E-PAYMENT કઇ રીતે કરવુ ? તેની યુઝર ગાઇડ

ડીજીટલ ઇ-પેમેન્‍ટ ની યુઝર ગાઇડ.
જોવા માટે અહિંયા ક્લિક કરો Download PDF File
 

WELCOME TO SUB TREASURY LATHI - UN OFFICIAL HELP SITE

WELCOME TO SUB TREASURY LATHI - UN OFFICIAL HELP SITE.

HERE YOU CAN FIND ABOUT

1. PENSION

2.STAMPING

3.BILLS INFORMATION

4.CIRCULARS.

5.ALL IMP FUNCTIONS OF TREASURY LATHI

INCOME TAX INFORMATION - USEFULL FOR ALL INCOME TAX PAYER

INCOME TAX INFORMATION 2017-18 CLICK HERE TO VIEW